108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015

ગુરૃકુલના સંતો હાલ ગામડે ગામડે ફરી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ગીરગઢડા, બાબરિયા, અંબાડા, રબારિકા, બળેલ પીપળીયા, હિરાવા, ખાંભા, હરમડિયા, ખીલાવડ, વડલી, રૃગનાથપુર, લાખાપાદર, જુના ઉગલા, કંસારી, લુવારી મોલી, સરાકડીયા, ભાયાવદર, મોટા માણસા, વડવીયાળા, આંબાવડ, ભાચા, નીંગાળા, રાયડી, મોટા ઉજળા, નાના માણસા, જામવાળા, જરગલી, કાંધી, જામકા, ઢોલરવા, ધોકડવા, પાતાપર ધ્રાંગધ્રા, દહીંડા, દુધાળા ગીર, ફરેડા, વાજડી, વાવરડા, ત્રાકુડા, રંગપુર, વીરપુર વગેરે ગામોમાં સંતો રૃબરૃ જઇ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્રયહ્યા છે

 

 
 
 
 

#MyCleanIndia drive is on by SGVP #GurukulParivar at Nagar Pipaliya #Gujarat #SwachhBharat

Posted by Gurukul Parivar on Friday, May 15, 2015

 

Comments

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.