February 2012

  • સહજાનંદ ગઢ લોકાર્પણ, પાંડવપુર, 2012

    ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પૂર્વે મુંબઇના ગવર્નર શ્રી સર માલ્કમના નિમંત્રણને માન આપી રાજકોટ આદિ આચાર્ય શ્રી રઘુવીરપ્રસાદજી મહારાજ, આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી, શ્રી શુકાનંદ સ્વામી, દાદા ખાચર, સુરાખાચર, લાધા ઠક્કર, હરજી ઠક્કર વગેરે સાથે રાજકોટ પધાર્યા હતા.પાછા ગઢપુર જતાં રસ્તામાં શ્રી સરતાનસિંહજીના આગ્રહથી સરધાર પાસેના પાડાસણ (પાંડવપુર) ગામે પધારી, દરબાર ગઢમાં થાળ જમી રાત્રી રોકાણ કર્યું હતું.ભગવાન શ્રી સ્વામિનારાયણ જે દરબાર ગઢ માં રોકાયા હતા તે દરબારગઢ જીર્ણ થતાં, તે દરબારગઢ

  • Satsang Yatra Australia, Singapore, 2012

    Saturday, 18 February 2012Satsang Yatra Australia, SingaporeWith the earnest invitation of devotees and students at Australia and Singapore, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and saint Mandal are on the Satsang Yatra of Australia and Singapore.Singapore : 18 Feb 2012At Singapore Airport students and devotees offered worm welcome to saints.

  • Satsang Sabha - Panvel, Vashi (Mumbai), 2012

    સત્સંગ વ્યાખ્યાન માળા – વાશી, નવી મુંબઈ

    ફેબ્રુઆરી ૧, ૨ – ૨૦૧૨ના રોજ વાશી ખાતે મુંબઈના હરિભકતોના આગ્રહથી બે દિવસીય સત્સંગ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ વિસ્તારના હરિભક્તોએ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સત્સંગનો લાભ લીધો હતો. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીએ પણ સત્સંગ નો લાભ આપ્યો હતો.

  • Shakotsav, Lonavala, 2012

    મુંબઇ પાસે આવેલ લોનાવાલા મુકામે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી નવિનભાઇ દવે તથા ગોપાલભાઇ દવેના વિશાલ બંગલાની પરિસરમાં મુંબઇ, પુના, કલકત્તા,પનવેલ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ઉના, નાઇરોબી, યુ.કે. વગેરે સ્થળેથી વિશાળ સંખ્યામાં હરિભકતોની હાજરીમાં ફેબ્રુઆરી ૪, ૨૦૧૨ ના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.