May 2012
-
-
અભિષેક, રાજોપચાર, અન્નકૂટ દર્શન, 2012
Posted by news on Saturday, 19 May 2012અખંડ ભગવત્ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની સ્મૃતિમાં આયોજીત ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ ઉપક્રમે મુંબઈ નિવાસી શ્રી ધીરુભાઈ શાહ પરિવાર તરફથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે તા. ૧૯ મે ૨૦૧૨ ના રોજ શ્રીહરિ પ્રસન્નતાર્થે સદ્ગુરુ સંતોના સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત, કેસર-જળ, તીર્થ-જળ, વિવિધ ઔષધિઓ તથા ફળોના રસથી દિવ્ય અભિષેક તથા વૈદિક વિધિથી રાજોપચાર પૂજન કરી મહા-અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
-
Shreemad Bhagawat Katha Parayan, Rishikesh
Posted by news on Wednesday, 16 May 2012શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના અનન્ય સેવક અને જમણા હાથ સમાન, ગુરુકુલના વિકાસમાં મહત્વ જેમનો મહત્વનો ફાળો રહેલ છે એવા શ્રી નારયણ ભગત થોડા સમય પહેલા અમદાવાદ મેમનગર ગુરુકુલમાં અક્ષરવાસી થયેલ. તે સમયમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઋષિકેશમાં સત્સંગ શિબિર ચાલી રહી હતી.
-
પધરામણી પર્વ અને સત્સંગ સભા, સુરત, 2012
Posted by news on Saturday, 12 May 2012 -
Sadguru Vandana Mahotsav, Gundasara, 2012
Posted by news on Sunday, 6 May 2012
Latest News
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |