Pujya Swamiji Honoured with D.Lit. Award
Posted by news on Friday, 24 January 2014શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૪ રોજ યોજાયેલ છઠ્ઠા પદવી દાન સમારંભ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ગુજરાત રાજ્ય તથા ભારતભરમાં સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર તેમજ સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે આપેલ વિશિષ્ટ યોગદાનને ધ્યાનમાં લઇને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાવાચસ્પતિ (ડી. લીટ્) (Doctor of Literature)ની માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.