આમ્રકૂટોત્સવ – ગુરુકુલ દ્રોણેશ્વર
Posted by news on Saturday, 30 May 2015ભારતીય સંસ્કૃતિ સંસ્કારને વરેલી છે. હિન્દુ ધર્મના તમામ તહેવારો સંસ્કારથી સભર હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે લોકમાં ઉજવાતા તમામ સામાજિક તહેવારોને ધાર્મિક ઉત્સવોમાં ફેરવી નાખ્યા છે. ભીમ એકાદશી એ ભારતવર્ષનું અનોખું પર્વ છે, તેમાં પાંડવોની પુનિત કથા વર્ણવાયેલી છે.