Africa Satsang Yatra - 2015
Posted by news on Friday, 19 June 2015આફ્રિકાની આ સત્સંગ યાત્રામાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીની સાથે સંતમંડળમાં ધર્મપ્રિયદાસજી સ્વામી, વેદાંતસ્વરુપદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી તથા ઘનશ્યામ ભગત જોડાયેલા છે.
અરૂસા હિન્દુ મંદિર : સત્સંગ સભા