Food Service during Corona Lockdown
Posted by NS on Tuesday, 31 March 2020કોરોના મહામારી સમયે SGVP ગુરુકુલ અને તેના શાખા ગુરુકુલો દ્વારા ભોજન વિતરણ
ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે હજારો લોકોને જીવન નિર્વાહની સામગ્રીની મુશ્કેલીઓ ઉભી થઇ છે.
સરકારશ્રી આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રચંડ પુરુષાર્થ કરે છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ આમાં મદદરુપ થવાની જરુર છે.