માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેદ્રભાઇ પટેલની મુલાકાત - 2022
Posted by news on Tuesday, 15 November 2022
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ઠાકોરજીના તથા સંતોના દર્શને પધારતા, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ માનનીય મુખ્ય શ્રી ભૂપેદ્રભાઇને કમળના પુષ્પનો હાર પહેરાવી આશીર્વાદ સાથે ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
તેમજ ગુરુકુલના ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ વંદે માતરમ્ અને ભારતમાતાના જયનાદથી માનનીય મુખ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
માનનીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત રાજ્યના ધર્મ, સમાજ, ગરીબ વર્ગ, શિક્ષણ, ખેતી, આરોગ્ય વગેરે વિવિધ ક્ષેત્રોમાં કરેલ વિકાસ કાર્યો બદલ પૂજ્ય સ્વામીજીએ એમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
image:

Latest News
26-Jan-2023 | Republic Day Celebration - 2023 |
26-Jan-2023 | શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ પાટોત્સવ - 2023 |
8-Jan-2023 | NABH accreditation to SGVP Holistic Hospital |
6-Jan-2023 | Darshanam Runners up in State Sanskrit Competition - 2023 |
30-Dec-2022 | માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ |
22-Dec-2022 | Honorable Dignitaries - 2022 |
8-Dec-2022 | પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજી (દ્વારિકાપીઠ) |
4-Dec-2022 | Pomegranate Falkut Distribution - 2022 |
3-Dec-2022 | ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી - 2022 |
3-Dec-2022 | પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022 |
Add new comment