Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

39th Gyansatra – 2015

39th Gyansatra
૩૯ મો જ્ઞાન સત્ર : ગુરુકુલ અમદાવાદ
૧૫ – ૨૧ ઓગસ્ટ ૨૦૧૫ : શ્રાવણ સુદ ૧ થી ૬
કથા : શ્રીમદ્ સત્સંગીજીવન
વક્તાશ્રી : સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
ભક્ત ચરિતમ : વક્તાશ્રી : યુવાન સંતો
આશીર્વાદ : પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી
                   પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
                    પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી
સંહિતા પાઠ : શ્રીમદ્ ભાગવત પુરાણના ૭ સંહિતા પાઠ
૧૨ કલાક અખંડ ધૂન તા. ૧૪ ઓગસ્ટ ૨૦૧૫
દરરોજ ઉત્થાપન સમયે કીર્તન ભક્તિ અને સાંજે વિવિધ કાર્યક્રમો
Day 1
પોથી યાત્રા
ભક્ત ચરિતમ : શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી
શ્રી મહેતા દ્વારા પ્રસાદીનો પત્ર અને પ્રસાદીની વસ્તુની પેટી સંસ્થાને અર્પણ કરવામાં આવી હતી.
જન્મોત્સવ ઉજવણી
દેશભક્તિ સભર સંસ્કૃતિક કાર્યક્રમ

Day 2
રક્તદાન કેમ્પ : ૧૪૦ બોટલ રક્તદાન
ભક્તચરિતમ : સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
                        શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી
                        પૂજ્ય શ્રી હેમાંગભાઈ શાસ્ત્રી
ફ્રી આયુર્વેદિક મેડીકલ કેમ્પનું ઉદ્ધાટન (કેમ્પ : તા. ૧૬ થી ૨૧, ઓગસ્ટ ૨૦૧૫)
પૂજ્ય સાંખ્યયોગીશ્રીઓના સાનિધ્યમાં મહિલા મંચ અને મહિલા સંસ્કૃતિક કાર્યક્રમ

Day 3
ભક્તચરિતમ : શાસ્ત્રી શ્રી મુનીવત્સલદાસજી સ્વામી
                        શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી
સત્સંગ મનોરંજન : લોક ડાયરો
કલાકાર : ભજનિક શ્રી જયમંત દવે
                ભજનિક શ્રી દિનેશ વઘાસીયા
                સાહિત્યકાર નિર્મળદાન ગઢવી

Day 4
ભક્તચરિતમ : શાસ્ત્રી શ્રી મુનીવત્સલદાસજી સ્વામી
                       પુરાણી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી
ધર્માચાર્ય સંમેલન :
હિન્દુ ધર્મ આચાર્ય સભાના સહયોગથી ગુરુકુલ દ્વારા ભારતીય સંસ્કૃતિ ધર્માચાર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન
સમયમાં ધર્મની સુરક્ષાના ઉપાયો વિષે ધર્માચાર્યોએ પોતાનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આમંત્રણથી વિવિધ ધર્માચાર્યો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ – જૂનાગઢ
પૂજ્ય આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ – ચંપારણ્ય
પૂજ્ય ખેમદાસજી મહારાજ – વડોદરા
પૂજ્ય આચાર્ય શ્રી જિનસાગરસૂરિજી મહારાજ અને પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજ (બંધુ બેલડી) અયોધ્યાપુરમ
પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ – રાજકોટ

ગૌરી પૂજન : પૂજ્ય જોગી સ્વામી વિદ્યા સહાય યોજના અંતર્ગત ૧૧૧ દીકરીઓને અભ્યાસ માટે જરૂરી વિદ્યા સહાય નિમિતે પૂજ્ય સાંખ્યયોગીશ્રીઓ દ્વારા દીકરીઓને પુરસ્કાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
Affiliation of AdvancEd : US based international educational board AdvancED granted the affiliation to SGVP International School continuously till 2020 on the excellency to maintain the norms of the board for International education.
જાણીતા કેળવણીકાર શ્રી સુરેશભાઈ પટેલ – ગાંધીનગર દ્વારા શ્રીજી પ્રસાદીની હસ્ત લિખિત શિક્ષાપત્રી સંસ્થાને અર્પણ કરવામાં આવી હતી.

Day 5
ભક્તચરિતમ : શાસ્ત્રી શ્રી મુનીવત્સલદાસજી સ્વામી
                        પાર્ષદ શ્રી શામજી ભગત
સર્વજીવહિતાવહ ૧૦૦૮ કુંડી મહાવિષ્ણુયાગ માટે ભૂમિ-પૂજન અને ધ્વજારોહણ વિધિ, SGVP
પૂજ્ય સ્વામીજી સાથે પ્રશ્નોત્તરી
 

 
 
Day 6
ભક્તચરિતમ : શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી
                       પાર્ષદ શ્રી શામજી ભગત
ઠાકર થાળી અને રાસોત્સવ
 
 

 
 
Day 7
ભક્તચરિતમ : કથા : શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી
સદ્ગુરુ સંતોના આશીર્વાદ અને પૂર્ણાહુતિ
 
 
 
 
 
 

Achieved

Category

Tags