Ambada

Shreemad Bhagawat Katha - Ambada

શ્રીમદ્ ભાગવત કથા – અંબાડા

ગીર-ગઢડા પાસેના અંબાડા ગામના આંગણે વાત્સલ્યમૂર્તિ પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની પુણ્યસ્મૃતિમાં તા. ૧૮ થી ૨૪ એપ્રિલ, ૨૦૧૮ દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે તથા લુંભાતા પરિવાર તેમજ કિડેચા પરિવારના પિતૃઓના મોક્ષાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.