Compliments to Hon. New CM Bhupendrabhai Patel - 2021
Posted by news on Monday, 13 September 2021
મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રગાન અને પૂર્ણકુંભ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી.
તેઓશ્રીએ પદભાર સાંભળતા પહેલા SGVPમાં દેવ દર્શન કરી, સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું.
image:

Latest News
1-May-2022 | Footwear Distribution – 2022 |
27-Apr-2022 | ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022 |
24-Apr-2022 | પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા |
12-Apr-2022 | પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ |
4-Apr-2022 | રાષ્ટ્રીય સ્તરે વિજેતા ઋષિકુમારોનું બહુમાન – ૨૦૨૨ |
28-Mar-2022 | શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ |
27-Mar-2022 | ધર્મજીવન સત્ર - 2022 |
20-Mar-2022 | ભાવ વંદના પર્વ – ૨૦૨૨ |
10-Mar-2022 | પૂ. સ્વામી દ્વારા પદ્મવિભૂષણ ત્રિપાઠીજીનું બહુમાન - 2022 |
8-Mar-2022 | Bhavvandana Parv Invitation |
Comments
Mittal v patel (not verified)
Mon, 10/04/2021 - 05:24
Permalink
Hello
Mittal v patel (not verified)
Mon, 10/04/2021 - 05:25
Permalink
Hello
Pages
Add new comment