Pomegranate Falkut - 2021
Posted by news on Sunday, 28 November 2021પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.