Tau te (Tauktae) Cyclone disaster rehabilitation services - 2021
Posted by news on Sunday, 13 June 2021શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ સંસ્થા દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદશન નીચે શિક્ષણ તથા સમાજ ક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં અનેક દર્દીઓએ સારવાર મેળવી છે, અનેક ભૂખ્યાઓએ ભોજન મેળવ્યું છે. ઉપરાંત ઉત્તમ ગુણવત્તા યુક્ત માસ્કનું વિતરણ થયું, આરોગ્ય તથા ઇમ્યુનિટી વધારનારી આયુર્વેદિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.