ONLINE Gyansatra–44
Posted by NS on Monday, 27 July 2020ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે તારીખ ૨૧ થી ૨૭ જુલાઈ દરમ્યાન ૪૪માં જ્ઞાનસત્રનું આયોજન થયું હતું..
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે તારીખ ૨૧ થી ૨૭ જુલાઈ દરમ્યાન ૪૪માં જ્ઞાનસત્રનું આયોજન થયું હતું..
43rd Gyansatra organised in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, under the guidance of Purani Shree Balkrisnadasji Swami during 01 to 07 August, 2019 at Shree Swaminarayan Gurukul, Ahmedabad.
Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami orated Katha of SatsangiJivan. Younger saints also delivered the speeches on various topics of SatsangiJivan.
Rushikumars and Pandits of Darshanam Sanskrit Mahavidyalay presented many subjects of Vachanamrut with the help of PPT.
Gurukul Parivar organised 41st Gyansatra, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, under the guidance of Purani Shree Balkrishnadasji Swami at Shree Swaminarayan Gurukul, Ahmedabad during Aug 10 - 16, 2017.
Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami delivered the Katha of Shreemad Satsangi-Jivan.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓની સાથે અનેક જીવોના કલ્યાણનો રાજમાર્ગ ખૂલો કર્યો. જેમાં શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો, મહામહોત્સવો જેવા અનેક આયોજનો કરી અનેક જીવોને ભગવાનના માર્ગે વાળ્યા. આ જ માર્ગનું એક સોપાન એટલે શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દરવર્ષે યોજાતો જ્ઞાનસત્ર. પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રવર્તીત આ પ્રણાલી ૩૭ વર્ષથી અખંડ વહેતી આવે છે. જેને અવિરત વહેતી રાખવા આ વર્ષે તારીખ ૧૦ થી ૧૬ ઓગષ્ટ દરમિયાન દિવ્ય મહામહોત્સવ જેવો જ્ઞાનસત્ર યોજાઇ ગયો.
પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ જ્ઞાનસત્રની પરંપરામાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી નિશ્રામાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે યોજાયેલ ૩૬ મા જ્ઞાનસત્રનું દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક સામાજીક કાર્યકમો સાથે ઓગસ્ટ ૧ થી ૭, ૨૦૧૨ દરમ્યાન આયોજન થયું હતું.
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |