Honorable Dignitaries - 2022

શ્રી બાવા જૈન (અમેરિકા) તથા શ્રી ભીખુ સંઘસેનાજી (લેહ-લદ્દાખ) મહારાજ

SGVP ગુરુકુલની મુલાકાતે

શ્રી બાવા જેન તથા શ્રી ભીખુ મહાબોધીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP, અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ પણ જોડાયા હતા. ગુરુવર્ય પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ આ મહાનુભાવોનું સ્વાગત-સન્માન કર્યું

શ્રી બાવા જૈન, વર્લ્ડ કાઉન્સિલ ઑફ રિલિજિયસ લીડર્સ (ધાર્મિક નેતાઓની વિશ્વ પરિષદ)ના સેક્રેટરી-જનરલ અને મિલેનિયમ વર્લ્ડ પીસ સમીટના અધ્યક્ષ પણ છે. જ્યારે શ્રી ભીખુ સંઘસેનાજી, મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર (લેહ-લદ્દાખ)ના અધ્યક્ષ છે. જેઓ ખૂબ મોટા પાયે શિક્ષણ તથા સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે.

આ ત્રણે મહાનુભાવોએ SGVP કેમ્પસમાં હોલિસ્ટિક હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કુલ તથા અન્ય વિભાગોની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Honorable Dignitaries

Mr. Bawa Jain (Secretary-General for the World Council of Religious Leaders & World Peace Summit), Venerable HH Bhikkhu Sanghasenaji (Founder & President, Mahabodhi International Meditation Centre (MIMC), Leh, Ladakh, India) and Pujya Swami Shree Parmatmananda Saraswatiji (founder Acharya of Arsha Vidya Mandir) paid a complimentary visit of SGVP Gurukul. Pujya Guruvarya Swami Madhavpriydasji Swami and Dr. Ravi Trivedi (Director, International relations of SGVP) welcomed the dignitaries.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.