Statue of Equality : Shree Ramanujacharya Commemoration - 2022
Posted by news on Sunday, 6 February 2022શ્રી રામાનુજ સંપ્રદાયના આચાર્ય શ્રી ચિન્ના જીઅર સ્વામીના દ્રઢ સંકલ્પ તથા અથાક પ્રયત્નોના ફળસ્વરૂપે હૈદરાબાદ ખાતે શ્રી રામાનુજાચાર્યજીની સહસ્રાબ્ધિ નિમિત્તે ૧૦૮ ફૂટ (૨૭’કમળાકાર પીઠ+૫૪’ બેઠી મૂર્તિ+૨૭’ દંડ=૧૦૮’) ની મૂર્તિનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.