Inauguration

SGVP Holistic Hospital : Grand Inauguration

SGVP Holistic Hospital – a pious combination of Yoga, Ayurveda and Allopathy for entire healthiness is going to set open for the society on 03 December, 2017 at 05:00 pm by Hon. Shree Narendrabhai Modi (Hon. PM, India). 
This Hospital, created in the holy memory of Pujyapad Shree Jogi Swamiji, is well equipped with ultra-modern heath techniques along with ancient successful treatment of Ayurveda and Yoga to serve the society

Shree Jogi Swami Holistic Center : Shilanyas

શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર : શિલાન્યાસ વિધિ

ભારતીય પ્રાચીન આરોગ્ય પદ્ધત્તિ, યોગ અને આયુર્વેદ આપણો અણમૂલો વારસો છે. આપણો અણમૂલો વારસો સચવાય રહે, રોગ થયા પહેલા હેલ્થ કેરના કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે તો બિમારીઓ આરંભથી જ અટકાવી શકાય. આયુર્વેદ વિજ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, શરીર અને મનની બિમારીઓને દૂર કરવા માટે જો યોગનો સહારો લેવામાં આવે તો સારવાર ક્ષેત્રે ન કલ્પી શકાય તેવા પરિણામો મેળવી શકાય છે.

પ્રેમાનંદ સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રનો શુભારંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ‘પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમી’ દ્વારા સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રનો શુભારંભ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે તા. ૨૦ જૂન ૨૦૧૩ ભીમ એકાદશીના પુનીત પર્વે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજે ગુરુકુલ મેમનગર ખાતે પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમી દ્વારા સંગીત શિક્ષા તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. અધ્યાત્મ અને સંગીતને ક્યારેય જુદા પાડી ન શકાય.

Darshanam Sanskrit Mahavidyalay Inauguration, SGVP

VEDAS, the origin of Indian Culture are the rich treasure of knowledge. Key to this treasure is the divine Dev-Bhasha Sanskrit. All great Acharyas and even incarnations too emphasized on the traditional study of Indian scriptures. Any Sampraday of Hinduism can get the authentication as Vedic Sampraday only with its Sanskrit philosophy rival to teachings of Vedas, Upanishads.

Pages