Pujya Jogi Swami 4th Punya Tithi
Posted by news on Saturday, 12 September 2015
પૂજ્ય જોગીસ્વામીજીની ચતુર્થ પુણ્યતિથિ – ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫
પૂજ્ય જોગી સ્વામીજીની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુલ પરિવાર દ્વારા ૧૨ કલાક અખંડ ધૂન અને મંત્ર લેખન કરવામાં આવ્યું હતું.
SGVP શ્રી જોગી સ્વામી હૃદય કુટીર ખાતે ગુણાનુવાદ સભામાં પૂજ્ય જોગી સ્વામીનું પૂજન સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ કર્યું હતું.
પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય વિશ્વવિહારીદાસજી સ્વામીએ પૂજ્ય જોગી સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગો વર્ણવ્યા હતા.
Picture Gallery
Latest News
30-Nov-2019 | 24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar, 2019 |
23-Nov-2019 | Gujarati Gaurav Award towards to Pujya Swamijee - Mumbai |
24-Oct-2019 | Satsang Sadhana Shibir - Rishikesh |
13-Oct-2019 | Sharad Poornima Utsav - 2019 |
7-Oct-2019 | Navaratri festival – Savannah USA |
2-Oct-2019 | Cleanliness Campaign - Rural |
29-Sep-2019 | Cleanliness campaign - Urban |
23-Sep-2019 | Vachanamrut Satsang Mahasabha - 2019 |
9-Sep-2019 | Jalzilani Mahotsav, Droneshwar - 2019 |
27-Aug-2019 | Kavi Dalapatram Sahityotsav - 2019 |
Add new comment