Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Satsang Yatra, UK, 2012

With the grace of Bhagwan Shree Swaminarayan, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Sant Mandal is on Satsang Yatra of UK on the occasion of ‘Hindu Lifestyle Seminar’ and Katha-Parayan.Contacts :-HH Madhavpriyadasji Swami: +44 7787 376 672Saints :                             +44 7793 531 382Govindbhai Patel (Kerai) : +44 7831 092 042Ravjibhai (Kanti) Hirani: +44 7960 359 999Govindbhai Raghvani:+44 7958 226 807Heathrow Airport      15 June, 2012Saints arrived arrived at Heathrow airport on June 15, 2012. Many devotees and former students of Gurukul offered a worm welcome at Airport. Ravjibhai Hirani, Govindbhai Raghvani, Naranbhai Raghvani, Govindbhai Kerai, Hareshbhai Patel, Laljibhai Hirani, Dineshbhai Varsani, Surykantbhai Varsani, Tarun Kanani, Ajay Kanani, Sachin Raghvani, Jayen Raghvani, Sureshbhai Varsani, Ketan Makani, Alpesh Vadodariya, Aashish Savaliya, Ghanshyam Rupavatiya received the saints on Heathrow Airport.Shreemad Satsangi-Jivan Katha, East LondonJune 18 – 24, 2012For the bliss of Bhagawan Shree Swaminarayan, saints and devotees Shree Veljibhai Karsanbhai Vekaria family arranged the Shreemad Satsangi-Jivan Katha Parayan during June 18 – 24, 2012 at Shree Kutch Satsang Swaminarayan Temple, East London.More details…Shreemad Bhagwat Katha, Harrow, LondonJune 25 – July 01, 2012For the bliss of Bhagwan Shree Swaminarayan and in the pious memory of family ancestor s, Yajman Shree Madhuben Shashibhai Hirani family and Shree Laljibhai Ramjibhai Hirani family arranged for the Shreemad Bhagwat Parayan at Shree Kautch Satsang Swaminarayan Temple, Harrow from 25th June to 01 Jul 2012.More details…OUR HERITAGE : Cultural programme by Shree Swaminarayan Gurukul Parivar, UKLalakar Sur Mandir and Shree Kutchhi Leva Patel Samaj, Cardiff arranged for the cultural programme : ‘Our Heritage’ on 07 July 2012 in holy presence of Sadguru Shastri Shree Madhavpriyadasji Swami and saints. Everyone astonished with the marvelous presentation of cultural events.Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami explained the importance of Indian Heritage for the better happy life. For that simple & pure food, inspiring reading, good company and positive thinking are essential.Shree Raemshbhai (President of SKLP Samaj, Cardiff), Shree Vishrambhai, Shree Arvindbhai, Pravinbhai, Shree Pradyumnbhai, Shree Mansukhbhai, Mahir and the female devotees from Cardiff worked hard to meet this event with such great success.
કાર્ડિફ (યુ.કે.) ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘આપણો વારસો’તા. ૭ જુલાઈ, ૨૦૧૨ના રોજ લલકાર સુર મંદિર તથા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ- કાર્ડિફ દ્વારા ‘આપણો વારસો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લંડન સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારના યુવાન ભાઈઓ તથા બહેનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને દર્શકોએ તાલીઓના નાદથી કાર્યક્રમને વધાવી લીધો હતો.કાર્યક્રમની શરૂઆતમાં બહેનોના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સંતો સાથે પરમ પૂજય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પધારીને ભક્તજનોને ભારતીય સંસ્કૃતિના અમુલખ વારસાને જાળવવાની અને તેના મુલ્ય અંગે ખુબ જ પ્રેરણાત્મક વાતો કરી હતી.પૂ. સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી ઉપર જયારે સમય અને સાધનોની ભારે મુશ્કેલીઓ હોય છે ત્યારે આ ભાઈ-બહેનોએ રાત્રી દિવસ મહેનત કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર આવો સુંદર કાર્યક્રમ કર્યો તે બદલ તે સર્વને ર્હાદિક અભિનંદન ઘટે છે.ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાનું વર્ણન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વની પ્રજા જયારે પ્રાણીઓના કાચા માંસ ખાતી હતી, એ સમયે ભારતના ઋષિમુનિઓ દ્વારા ઉત્તમ વેદોના ગાન થઇ રહ્યા હતા. એવી આપણી ઉજજવળ ભારતીય સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિના મુલ્યને જીવનમાં જાળવી રાખીશું તો આપણા સુખને કોઈ છીનવી નહીં શકે.જીવનને સુખી કરવા માટે ચાર બાબતોની ખાસ જરૂરીયાત છે. સાત્વિક આહાર, જીવનને ઉન્નત કરનારું વાંચન, સારા મિત્રોની સોબત અને જીવનને ઉન્નત કરનારું સકારાત્મક (પોઝીટીવ) ચિંતન.આ કાર્યક્રમને માણવા માટે ખુબ જ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી સૌએ કાર્યક્રમને હૃદયથી માણ્યો હતો.આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ, શ્રી વિશ્રામભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી પ્રદ્યુમ્ન કુમાર, શ્રી મનસુખભાઈ તથા માહિર વગેરે યુવાન ભાઈ-બહેનોએ ખુબ જ શ્રદ્ધાપુર્વક સેવાઓ બજાવી હતી.કાર્ડિફના બહેનોએ આ પ્રસંગે ખુબ જ સારો સહકાર આપ્યો હતો.Satsang Sabha :
LEICESTER
10 July 2012સત્સંગ સભા : લેસ્ટરતા. ૧૦/૭/૧૨ના રોજ શ્રી સનાતન મંદિર – લેસ્ટર મુકામે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ સભામાં લેસ્ટરના કાઉન્સેલર શ્રી રશ્મિકાંતભાઈ જોષી, આર.એસ.એસ.ના અગ્રણી શ્રી પ્રવિણભાઈ રૂપારેલીયા, સનાતન મંદિરના પ્રમુખશ્રી રમણભાઈ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તેમજ શ્રી જયસુખભાઈ ગાંધી, શ્રી ચીમનભાઈ મહેતા, શ્રી મનુભાઈ મહેતા, શ્રી હિરાભાઈ મહેતા તેમજ અનેક અગ્રણી શ્રેષ્ઠીઓ, ભાવિક ભક્તજનો વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત ભારતીયોને ભલામણ કરતા પૂજય સ્વામીએ જણાવ્યું હતું કે, “અત્યારનો સમય વિભિન્ન રીતે કાર્ય કરવાનો નથી. અત્યારનો સમય સમસ્ત હિંદુ મિત્રોએ ભેગા મળીને સાથે કાર્ય કરવાનો છે. એમાં આપણા સૌની અસ્મિતા જળવાયેલી રહેશે.આપણા ભારતીય સંસ્કૃતિના વારસાને આપણે જે રીતે જાળવ્યો છે એ જ રીતે આપણા સંતાનોને પણ આ વારસાના વારસદાર બનાવીએ.”સભાના અંતિમ ભાગમાં સૌ ભાવિકોએ પૂજય સ્વામીની વ્યક્તિગત મુલાકાત લઈને હૃદયમાં આનંદની અનૂભુતિ વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી યોગેશભાઈ જયસુખભાઈ ગાંધી, શ્રી હરિભાઈ જેઠાભાઈ વાઢેર, શ્રી રોહિતભાઈ ત્રિવેદી, શ્રી હસમુખભાઈ વાઢેર વગેરેએ ખુબ જ સારી જહેમત ઉઠાવી હતી.

Achieved

Category

Tags