Visit of Hon. Home minister (India) Shree Amitbhai Shah

ભારતના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ રથયાત્રાના પુનિત પર્વે પરમ પૂજય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના ખબર અંતર પૂછવા SGVP Holistic Hospital પધાર્યા હતા પૂજય બાલકૃષ્ણદાસજી સ્વામીને મળીને શ્રી અમિતભાઈએ, સ્વામી જલ્દી સાજા થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ અમિતભાઇને ભગવાન દેશહિતના તમામ કાર્યમાં સફળતા અપાવે એવા આશીર્વાદ આપ્યા હતા.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.