August 2012

  • પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ

    શ્રાવણ વદ ચૌદશ, તા. ૧૬ ઓગષ્ટ, ૨૦૧૨ - પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ગુરુકુળ પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે દિવસ દરમ્યાન ધૂન-ભજન અને મંત્ર-લેખન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સવારે મંત્ર લેખન, બપોરે મહિલા મંડળ દ્વારા ધૂન અને સાંજે સંતો, વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં હરિભક્તોએ સમૂહ ધૂન કરી હતી.

  • અર્જુન એવોર્ડ વિજેતાઓનું સન્માન, 2012

    ૧૫મી ઓગસ્ટ ૨૦૧૨, સ્વાતંત્ર્ય પર્વના દિવસે, અમદાવાદ ખાતે યુવા સાંસ્કૃ તિક અને કલ્ચમર એસોસિએશનના ઉપક્રમે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વા,મીના હસ્તે  અર્જુન એવોર્ડ વિજેતાઓનું સન્માન રાખવામાં આવેલ.વોલીબોલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નગીનભાઇ પટેલ તથા સ્પોવર્ટસ ઓથોરાઇટ્સસના ભૂતપૂર્વ કોચ શ્રી માનસિંહજી ચૌહાણ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમારંભમાં એક સમયના ધુરંધર ક્રિકેટર સલીમ દુરાની, ભારતીય વોલીબોલ ટીમના ભૂતપૂર્વ સુકાની કુટ્ટી ક્રિષ્ણ ન, ઓલમ્પિદક એવોર્ડ વિજેતા દોડવીર શ્રી રામસિંઘ, વડોદરાના નેશનલ ખો ખો ખેલાડી સુધીર પરબ, વગે

  • ૩૬મો જ્ઞાનસત્ર

    પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ જ્ઞાનસત્રની પરંપરામાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી નિશ્રામાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે યોજાયેલ ૩૬ મા જ્ઞાનસત્રનું દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક સામાજીક કાર્યકમો સાથે ઓગસ્ટ ૧ થી ૭, ૨૦૧૨ દરમ્યાન આયોજન થયું હતું.