Saurastra Flood Help
Saurashtra Flood Relief Work
As per the Agnya of Bhagwan Shree Swaminarayan in Shikshapatri to help the victims during natural calamities, Gurukul Parivar always extends the help during every such incident and provides the relief in every possible ways without partiality of any caste or religion.
Currently in many areas of Saurastra (Gujarat) due to heavy rain, flood has ruined several villages. Grievous flow of water has destroyed many homes and pet animals too. With the Agnya of Sadguruvarya Shastri Shree Madhavpriyadaasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami, Gurukul Parivar has started immediate help with the relief kit consisting Wheat flour, rice, pulses, ghee, oil, stove, kerosene, candle, matchbox / lighter, enough to sustain a family for 8 to 10 days. Clothes and blankets are also provided for protection. Over nine tons of relief material is distributed and still going on.
Gurukul Parivar provides relief work on mass scale and still many regions are there to seek the help. Rehabilitation work in great extent is also an extreme necessity in the affected areas. Survey for the same is also going on to plan the rehabilitation projects.
An apple is for the cooperation to extend the relief to maximum victims.
Picture Gallery
દૈવી આપત્તિઓમાં સહાય કરવાની ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ગુરુકુલ પરિવાર દ્વારા કુદરતી આપત્તિઓમાં તાત્કાલિક ફૂડ પેકેટ વિતરણથી માંડીને મેડીકલ સહાય અને પુનર્વસન સુધીના રાહત કાર્યો જાતિ – ધર્મના ભેદભાવ વગર હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં થયેલ પૂર હોનારતમાં ઘણા વિસ્તારોમાં ઘરો અને અનાજ ઉપરાંત ઢોર- ઢાંખરનું વ્યાપક નુકશાન થાયુછે ત્યારે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશ અને પુરાની શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સંતો જાતે આફતગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે. એક કુટુંબને ૮ થી દશ દિવસ નિર્વાહ થઇ શકે તેટલા લોટ, ખીચડી, ચોખા, કઠોળ, ઘી, તેલ, સ્ટવ, મીણબત્તી, માચીસ, સહિતની સામગ્રીઓની કીટ ઉપરાંત જરૂરી દવાઓ, કપડા, ધાબળા વગેરેનું વિતરણ થઇ રહ્યું છે. નવ ટન જેટલી રાહત સામગ્રીઓનું વિતરણ થઇ ગયું છે અને હજી વિતરણ ચાલુ છે. મોટા પાયે પુનર્વસનનું કાર્ય પણ જરૂરી છે. તે માટે સર્વેનું કાર્ય પણ ચાલું છે.
આ રાહતના પુણ્યકાર્યમાં સહાય કરવા માટે વધુ માહિતી તથા સંપર્ક :
India :
Memnagar, Ahmedabad - memnagar@sgvp.org +91 90990 92556
SGVP, Chharodi, Ahmedabad - gurukul@sgvp.org +91 98790 00954, +91 98251 30765
USA:
Shree Dharmajivan Mission Private Foundation Charitable Trust
( Shree Swaminarayan Gurukul Parivar USA )
Charity No: 27-3619189. USA +1-201-757-7526
www.gurukulparivar.org usa@gurukulparivar.org
UK - info@ssgp.org
AUSTRALIA - ssgpaus@sgvp.org
Jay Shree Swaminarayan
Natural Disaster Relief Committee
SGVP
Pujay Purani Shree Balkrishnadasji Swami's Video message
Swaminarayana sants offering service at one of the flood affected villages in Amreli, Gujarat pic.twitter.com/ivLpuuRoMh
— DeshGujarat (@DeshGujarat) June 27, 2015
Latest News
31-May-2023 | Academic Result - 2023 |
27-May-2023 | Launch of state-of-the-art MRI machine at SGVP Holistic Hospital - 2023 |
23-May-2023 | બાઉલ ગીત મહોત્સવ - 2023 |
20-May-2023 | Satsang Bal Shibir Ribda (Rajkot) - 2023 |
16-May-2023 | Satsang Bal Shibir SGVP - 2023 |
14-May-2023 | 100% result of SGVP International School - 2023 |
14-May-2023 | પંચમ પાટોત્સવ – વીરપુર - 2023 |
14-May-2023 | Footwear distribution - 2023 |
11-May-2023 | શ્રીમદ્ ભાગવત કથા – જૂનાગઢ - 2023 |
9-Apr-2023 | Pratistha Mahotsav - Savannah - 2023 |